જામનગર: GST નવા સ્લેબ લાગુ થવા અંગે સાંસદ પૂનમબેન માડમે કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો
GSTના નવા દર લાગુ થતા જીવન જરુરી વસ્તુઓ અને દૈનિક વપરાશની વસ્તુઓ ભાવ ઓછા થતા લાભ ગ્રાહકોને મળશે. નવરાત્રી દરમિયાન બચત ઉત્સવની ઉજવણી થશે. તેમજ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા સાંસદે અપીલે કરી. સાંસદ પૂનમબેન માડમ એ વિગતો આપી