ઘોઘા: ઘોઘા તાબેના કોળિયાક કુડા રોડ ઉપર વાડી વિસ્તારમાં એક યુવકને માથાના ભાગે હથોડી મારી દેતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયા
ઘોઘા તાબેના કોળિયાક કુડા રોડ ઉપર વાડી વિસ્તારમાં એક યુવકને માથાના ભાગે હથોડી મારી દેતા ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ આજરોજ તારીખ 5 11 2025 ના રોજ સાંજે 7 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાબેના કોળિયાક કુડા રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં કપિલભાઈ પોપટભાઈ ને ગાડી મુકવા જેવી સામાન્ય બાબતને લઇ ભરતભાઈ ખીમજીભાઈ રાઠોડ દ્વારા કપિલભાઈ ને માથાના ભાગે હથોડી મારી દેતા ઘોઘા પોલીસ સ્ટેશમાં નોંધાઈ ફરિયાદ