તળાજા: પાવઠી નજીક હિટ એન્ડ રન અકસ્માત – બાઈક સવાર ઈજાગ્રસ્ત, કાર ચાલક ફરાર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પાવઠી ગામ નજીક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, તારીખ 3 મે 2026ના રોજ રવિવારે રાત્રિના આશરે 8 વાગ્યે એક બાઈક સવારને અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સવારને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક પોતાની ગાડી સાથે સ્થળ પરથી ફરાર