સાણંદ: સાણંદમાં ગૌરવ પથ પરથી 60 જેટલાં દબાણો હટાવાયા
સાણંદમાં ગૌરવ પથ પરથી 60 જેટલાં દબાણો હટાવાયા સાણંદ શહેરના મુખ્ય માર્ગો પર વધતી જતી ટ્રાફિક સમસ્યા અને ફૂટપાથ પરના અતિક્રમણને દૂર કરવા માટે સ્થાનિક પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ‘ગૌરવ પથ’ (બજાર રોડ) પર આડેધડ દબાણ કરી બેઠેલા વેપારીઓ અને લારી ધારકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. સાણંદ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે...