ઘાટલોડિયા: કાલુપુર માં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો,પરિવારથી વિખૂટો પડ્ય હોવાનું કહી પોલીસની મદદ માંગનારની પોલ ખુલ્લી પડી
આજે મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ કાલુપુર પોલીસે મદદ માંગનાર સામે ફરિયાદ નોંધી છે.જેમાં આરોપી પોલીસની મદદ માગવાના બહાને ત્યા રોકાઇ જતો.ઘરફોડ ચોરી કરવાના ઇરાદે આરોપી ફરતો હોવાનો પોલીસને આશંકા.પોલ ખુલ્લી પડી જવાનો ડર લાગતા ત્યાંથી ફરાર થઈ જતો.અમદાવાદમાં પણ આ જ રીતે એક મહિલાનો પુત્ર હોવાનો કર્યો હતો દાવો.ગાઝિયાબાદ પોલીસે કાલુપુર પોલીસને આરોપી વિશે જાણકારી આપતા ગુનો નોંધાયો.કાલુપુર પોલીસ એ ઈન્દ્રરાજ મેઘવાલ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી.