કુંકાવાવ: વડિયા તાલુકાના તોરી ગામેથી મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો કપાસની ખરીદી દરમિયાન
વડિયા તાલુકાના તોરી ગામેથી મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છેતોરી ગામે કપાસની ખરીદી દરમિયાન દલાલો અને મજૂરો દ્વારા ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.માહિતી મુજબ, ખાલી ટ્રકનું વજન વધુ બતાવીને ખેડૂતો પાસે એક ગાંસડી પર 15 મણ જેટલો કપાસ વધુ લઈ લેવાતો હતો.આ ગેરરીતિનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે...