આંકલાવ: નવાખલ બાળકીના હત્યાનો ગુનો પોલીસે કેવી રીતે ઉકેલ્યો? ગુનાને લઈને ઈ.ડીવાયએસપીએ વિગતવાર માહિતી આપી
Anklav, Anand | Sep 4, 2025
આકલાવ તાલુકાના નવાખલમાં બાળકીની હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી હતી. બાળકીના મૃતદેને નદીમાં ફેંકી દેવામાં આવ્યો...