કડોદરા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુર દેસાઈ હાલના પ્રમુખ નારાયણીદેવી શર્મા સંગઠન પ્રમુખ કિરણભાઈ પરમાર તેમજ પાલિકાના હોદ્દેદારો દર વર્ષની જેમ આજે કડોદરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ સાથે કડોદરા અકળમુખી હનુમાનજી મંદિરના મેદાનમાં પતંગોત્સવ મનાવવામાં આવ્યો હતો જ્યાં ડીજે ના તાલે મનોરંજન સાથે બાળકો વડીલો અને શિક્ષકો પણ ઝૂમી ઉઠ્યા હતા અને અનેરો આનંદ મળ્યો હતો.