પાલીતાણા: તાલુકાના પડતર વીજ પ્રશ્નો અંગે ધારાસભ્યએ pgvcl કચેરી ખાતે રજૂઆત કરી
પાલીતાણા તાલુકાના પડતર વીજ પ્રશ્નોને લઈને પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા એ આજે પીજીવીસીએલ કચેરી ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી અને તાલુકા તેમજ શહેરના વિવિધ વીજ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા કરી પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે સૂચના અને માર્ગદર્શન અપાયો