જામનગર શહેર: શહેરના યુવકે ઈન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લઈ 12000 જેટલા સ્પર્ધકોમાંથી વિજેતા બની ગૌરવ વધાર્યું
Jamnagar City, Jamnagar | Aug 17, 2025
મુંબઈ ઈન્ટરનેશનલ મેરેથોનમાં જામનગરના ક્રિપાલસિંહ જાડેજાએ 12,000 જેટલા સ્પર્ધકોને હરાવી 10 કિલોમીટર દોડ સ્પર્ધામાં સિદ્ધિ...