વેજલપુર: કોંગ્રેસ પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરના ભાજપ પર પ્રહારો, ભાજપના ભ્રષ્ટાચારના કારણે નાગરિકો EV લાભથી વંચિતના આક્ષેપ
Vejalpur, Ahmedabad | Sep 13, 2025
મોંઘવારી આસમાને, પેટ્રોલ- ડીઝલના વધતા ભાવથી રાજ્યના નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ઈલેક્ટ્રીક વાહનો...