વઢવાણ: મનપામાં સમાવિષ્ટ ખેરાળી ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવ મામલે જાગૃત નાગરિક વિડિઓ વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી
Wadhwan, Surendranagar | Sep 13, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ઠ ખેરાળી ગામમાં પાકા રસ્તા, સફાઈ, પીવાનું શુદ્ધ અને પુરતું પાણી સહિતની પ્રાથમિક...