માળીયા હાટીના ખાતે આવનારા તહેવારને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ દ્વારા વિસ્તૃત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. માળીયા હાટીના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તારો, પેટ્રોલિંગ કરવામાં આવ્યું.