ચીખલી વસુધારા ડેરીમાં એક બેઠક માટે યોજાશે ચુંટણી વસુંધરા ડેરીની ચુંટણીમાં 14 બેઠકોમાંથી 13 બેઠકો બિનહરીફ થતા એક બેઠક ઉપર યોજાશે ચુંટણી વર્તમાન ચેરમેન અને કાંટસવેલના ગમન કીકા પટેલ અને ભીનારના મહેન્દ્ર ભાણા પટેલ વચ્ચે યોજાશે ચુંટણીઆગામી 28 નવેમ્બરે સવારે 8 થી સાંજે 4 વાગ્યા દરમિયાન થશે મતદાન 28 નવેમ્બરે જ 4:30 વાગ્યા બાદ યોજાશે મતગણતરી યોજાશે