ગીર ગઢડાના પાતાપુર ગામે ધોળા દિવસે સિંહણના આંટાફેરા,અલગ અલગ જગ્યાના CCTV પણ સામે આવ્યા
Veraval City, Gir Somnath | Aug 21, 2025
ગીર અને સૌરાષ્ટ્ર પંથકમાં સાવજનો સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ તેની સાથે સાથે હવે સાવજ જંગલની આસપાસના વિસ્તારના...