પાટણ શહેર: પાટણમાં સૂર્ય મેડિકલ સ્ટોરમાં રાત્રિના સમયે 20 હજારની ચોરી
Patan City, Patan | Jul 31, 2026
પાટણ શહેરમાં ટેલીફોન એક્સચેન્જ પાસે સૂર્ય મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં રાત્રિ દરમિયાન અજાણ્યા ઇસમોએ તાર તોડી અંદર પ્રવેશ કર્યો અને આશરે 18 થી 20 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થયા. પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે.