મહુવા: મહુવામાં IPL મેચ પર જુગાર રમાડતો શખ્સ ઝડપી પાડ્યો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા IPL ક્રિકેટ મેચ પર ચાલી રહેલા જુગાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગાંધીબાગ વિસ્તાર પાસે જાહેર સ્થળ પર રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન એક શખ્સ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતો હતો, જેને ઘેરી પકડી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેનું નામ તુલશીભાઈ ભીમાભાઈ બાંભણિયા (ઉંમર