વાલિયા: વાલિયા ગામની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે શાળા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.
Valia, Bharuch | Sep 13, 2025
વાલિયા ગામની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં વધતી જતી ટેકનોલોજીના યુગમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ...