ઓલા કંપનીના શોરૂમ આગળ જ ગ્રાહકે ઓલાનુ ટુ-વ્હીલર સળગાવી આક્રોશ દર્શાવ્યો
Palanpur City, Banas Kantha | Oct 7, 2025
પાલનપુરમાં ઓલા કંપનીના શોરૂમ આગળ જ ગ્રાહકે ઓલાનુ ટુ વ્હીલર સળગાવી આક્રોશ દર્શાવ્યો હોવાની જાણકારી આજે મંગળવારે બપોરે 3:30 કલાક આસપાસ મળી છે ગ્રાહકે આક્ષેપ કર્યા છે કે યોગ્ય જવાબ ન મળતા મેં જાતે જ મારૂ ઓલા ટુ વ્હીલર સળગાવ્યું છે.