સાવરકુંડલા: સાવરકુંડલા નગરપાલિકા દ્વારા 400 કર્મચારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અપાઈ, માહિતી આપતા પાલિકાના ચીફ ઓફિસર
Savar Kundla, Amreli | Sep 11, 2025
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપત્તિ સમયે જરૂરી કામગીરી માટે 400 થી વધુ કર્મચારીઓને ફાયર સેફ્ટી, મેડિકલ સહાય તથા પ્રાથમિક...