આદર્શ વિદ્યાલયમાં કલેકટર, ધારાસભ્યની હાજરીમાં 'નમો કે નામ' મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Palanpur City, Banas Kantha | Sep 16, 2025
પાલનપુરની આદર્શ વિદ્યાલયમાં નમો કે નામ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર ધારાસભ્ય સહિત કર્મચારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગેની જાણકારી જિલ્લા માહિતી વિભાગની કચેરી દ્વારા આજે મંગળવારે સાંજે 6:30 કલાકે આપવામાં આવી હતી.