ભરૂચ: શહેર “એ” ડીવી પો.સ્ટે.ના ચંદન ચોરીના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડયો
ભરૂચ શહેર 'એ” ડિવી પો.સ્ટે. ગુ.ર.નં. ૨૫૩/૨૦૦૯ ઇ.પી.કો ક્લમ ૪૪૭, ૩૭૯ તથા ફોરેસ્ટ એક્ટ-૯૦, ૯૧,૪૧(બી) મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી રાજુખાન નિશારખાન પઠાણ રહે, કલદરખેડા તા.બડીસાદડી પોસ્ટ, નિકમ્ભજી.ચિતોડગઢ (રાજસ્થાન)નો હાલ ભરૂચ શહેર રેલ્વે સ્ટેશન બહાર જોવા મળેલ છે જેને હાલ શરીર કાળા કલરનો રાખોડી પટ્ટા વાળો સર્ટ તથા કાળ કલરનુ ટ્રેક પહેરેલ છે” જે મુજબની બાતમી આધારે એલ.સી.ટીમ દ્વારા તાત્કાલિક આરોપીને ઝડપી પાડયો હતો.