પાલીતાણા: વતન પાલીતાણાથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ નવા વર્ષની પાઠવી શુભકામનાઓ
પાલીતાણા ના વતની અને પોરબંદરના સાંસદ કેન્દ્રિત મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી જેમાં તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી અને નવા વર્ષ નિમિતે નિવેદન આપ્યું હતું