અંજાર પોલીસ સ્ટેશનના મિલ્કત સંબંધી ગુના કામેનો લીસ્ટેડ આરોપી હેમલ નવીનચંદ્ર દવે રહે.અંજાર છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હોઈ જે અન્વયે આરોપી અંજાર મધ્યે હોવાની હકિકત આધારે પોલીસ ઈન્સપેક્ટર એ આર ગોહિલે તાત્કાલીક એક પોલીસ ટીમ મોકલી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.