ગણેશોત્સવ ૨૦૨૫:અમરેલી જિલ્લામાં મૂર્તિ બનાવટ,વેચાણ અને વિસર્જન માટે કડક નિયમો અમલમાં,૯ ફૂટથી મોટી મૂર્તિ પર પ્રતિબંધ
Amreli City, Amreli | Aug 19, 2025
ગણેશોત્સવ-૨૦૨૫ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા, પર્યાવરણ તેમજ નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે અમરેલી જિલ્લાના સમગ્ર...