સાણંદ: સાણંદ તાલુકાના ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી, ખેતરોમાં પાણીના નિકાલની માગ
સાણંદ તાલુકાના ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી... ખેતરોમાં ભરાયેલ પાણીને લઈ મોટી સંખ્યામાં ખેડૂતો શનિવારે ત્રણ કલાકની આસપાસ કચેરી ખાતે પહોંચ્યા હતા... કારખાનાનું કેમિકલવાળું પાણી પણ ખેતરોમાં છોડવામાં આવતા પાકને નુકસાન થાય છે. જેથી ખેડૂતોએ સમગ્ર બાબતે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી..