સુરતમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ પ્રમાણિકતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યુ અકસ્માતમાં.ઇજાગ્રસ્તવ્યક્તિમાં નવ લાખની કિંમતના ઘરેણા ભરેલી બેગ પરિવારને પરત કરી, ઇચ્છાપોર મગદલ્લા ખાતે અકસ્માત અંગેનો કોલ મળતા 108 એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા,જીગ્નેશ ભાઈ અને અશોકભાઈ નામના બે કર્મચારીઓએ સ્થળ પર પહોંચ્યા હતા,અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત કતારગામના મૌલિક વાડોદરિયા ને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી.