મહુવા: પશ્ચિમ બંગાળ જીતની ખુશીમાં મહુવામાં ભાજપ કાર્યકરોનો ઉત્સાહ
પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલા બહુમત વિજયની ખુશીમાં મહુવા શહેર અને તાલુકાના ભાજપ કાર્યકરો એકત્રિત થયા હતા અને ફટાકડા ફોડી તેમજ મોઢા મીઠા કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને “ભારત માતા કી જય”ના નારા સાથે વિજયની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા