ગારિયાધાર: સીતાપર ગામ નજીકથી દુષ્કર્મ કેસમાં ફરાર આરોપીની પોલીસે ઝડપી લીધો
સાબરકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનના દુષ્કર્મ કેસના ગુનામાં ફરાર આરોપીને ગારીયાધાર પોલીસે ઝડપી લીધો હતો ગારીયાધાર ના સીતાપુર ગામ નજીકથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો ગારીયાધાર પોલીસે આરોપીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસનો સ્ટાફ જોડાયો હતો અને આરોપીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી