વેરાવળ ચોપાટી ખાતે ચાલીસા સાહેબની પૂર્ણાહુતિ નિમિતે દરિયાદેવનું પૂજન કરાયું,સમગ્ર દિવસ દરમિયાન પણ વિવિધ કાર્યક્રમો
Veraval City, Gir Somnath | Aug 24, 2025
સિંધી સમાજના પવિત્ર ચાલીસા સાહેબનો આજરોજ અંતિમ દિવસ છે ત્યારે વેરાવળ ચોપાટી ખાતે દરિયાદેવનું પૂજન કરી પ્રાર્થના કરવામાં...