ફુલ માર્કેટમાં હપ્તાખોરી ને લઈ વિવાદ કોંગ્રેસ નેતા દ્વારા પોલીસમાં કરેલી ફરિયાદનું વેપારીઓએ કર્યું ખંડન મોટી સંખ્યામાં વેપારીઓ ફૂલ માર્કેટમાં એકઠા થયા અશ્વની કુમાર રોડ પર આવેલી છે ફુલ માર્કેટ જે માર્કેટમાં 500 જેટલા વેપારીઓ વેપાર કરે છે, સોશિયલ મીડિયા પર ફુલ માર્કેટમાં હપ્તાખોરી ચાલતી હોવાની ફરીયાદ ઉઠી હતી કોંગ્રેસ નેતાની ફરીયાદ સામે વેપારીઓ રોષ આવી કોઈ હપ્તાખોરી થતી ન હોવાનો વેપારીઓનો દાવો.