આજે ગુરુવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ મારમારીના સીસીટીવી સામે આવ્યા છે.ઉરાયણ ના પર્વ નિમિત્તે દારૂડિયા થયા બેફામ.દારૂ પીધા બાદ વાહનો માં કરી તોડફોડ.ચાકૂ લાકડી સહિત તીક્ષણ હથિયારો સાથે મચાવ્યો આતંક. ઘરમાં ઘૂસી તોડફોડ મચાવી જાન થી મારી નાખવાની ધમકી આપી. સરદારનગરના સૈજપુર ટાવર નજીક ચુનારા વાસ ની ઘટના.5 વ્યક્તિ દ્વારા સમગ્ર વિસ્તાર બાન માં લેવાયો.