જામનગર શહેર: ધુવાવ હાઉસિંગ બોર્ડ પાસેથી કોપર કેબલ વાયરની ચોરીના મુદ્દામાલ સાથે બે ઈસમો પકડાયા
જામનગર રાજકોટ હાઇવે રોડ ધુવાવ હાઉસિંગ બોર્ડ પાસે એસારના પંપની બાજુમાં બે ઈસમો ચોરી કરેલા મુદ્દા માલ સાથે સ્થળ પર હાજર હોય, જે હકીકતના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્થળ પર પહોંચી બે ઈસમોને ચોરી કરેલા મુદ્દા માલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી