માંગરોળ: સેવા પખવાડીયા અંતર્ગત માંગરોળ ના ખરેડા ફાટકે દ્વારકાધિશ હોસ્પિટલે સર્વ રોગ નિઃશુલ્ક નીદાન કેમ્પ યોજાયો
સેવા પખવાડીયા અંતર્ગત માંગરોળ ના ખરેડા ફાટકે સર્વ રોગ નિઃશુલ્ક નીદાન કેમ્પ યોજાયો ગુજરાત ના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમીતે સેવા પખવાડીક કાર્યક્રમ અંતર્ગત ખરેડા ફાટક,દ્વારકાધિશ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ નુ આયોજન કરેલ જેમાં તાલુકા ભાજપ પ્રમુખ અરજણભાઈ આત્રોલીયા, જીલ્લા પંચાયત સદસ્ય અને આરોગ્ય સમિતી ના ચેરમેન સોમાતભાઈ વાસણ,જીલ્લા પંચાયત સદસ્ય રામજીભાઈ ચુડાસમાં,તાલુકા ભાજપ મહામંત્રી