આજે તારીખ 12/01/2026 સોમવારના રોજ બપોરે 3 કલાકે સુધીમાં તાલુકા પંચાયત ઝાલોદ ખાતે ઝાલોદ ઘટક ૧ ના તમામ આંગણવાડી કાર્યક્રર બહેનોની આદર્શ આંગણવાડી ચલાવવા માટેની SOP ની તાલીમ યોજાઈ હતી.તાલુકા પંચાયત કચેરી ઝાલોદ ખાતે સી.ડી.પી.ઓના અધ્યક્ષ સ્થાને મુખ્ય સેવિકા બેનો, NNM, PSE દ્વારા ઝાલોદ ઘટક ૧ ના તમામ આંગણવાડી બહેનોની તાલીમ યોજાઈ હતી.આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) ની તાલીમ યોજાઇ હતી.