નવસારી: મનપાની શાળાઓમાં પાઠ્યપુસ્તકોના વિતરણ મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર
નવસારી મહાનગરપાલિકાની શાળાઓમાં પાઠ્યપુસ્તકોનું વિતરણ હજુ સુધી ન થતા કોંગ્રેસના નગરસેવકોએ મનપામાં આવેદનપત્ર આપીને તાત્કાલિક વિતરણની માંગ કરી છે. વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને આ મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.