લીંબડી: લીંબડી નો રેલવે સ્ટેશન રોડ એટલે કે ગૌરવ પથ પર ભારે વરસાદના પાણી નિકાલ અભાવે રોડ પર પાણી ભરાતા રોગચાળો ફેલાવાની દહેશત
Limbdi, Surendranagar | Sep 7, 2025
લીંબડી શહેરમા ગ્રીન ચોક થી રેલવે સ્ટેશન રોડ ને લીંબડી નગરપાલિકા એ ગૌરવ પથ જાહેર કર્યો છે આ રસ્તો ભારે વરસાદના કારણે...