વઢવાણ: સુરેન્દ્રનગર જુના જકશન પાસે મેલડીમાંના મંદિર નજીકથી બાઈક ચોરાયા અંગેની એ ડિવિઝન પોલીસમાં તકે ફરિયાદ નોંધાય
Wadhwan, Surendranagar | Aug 24, 2025
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસમાં થકી લક્ષ્મણભાઈ દેસાભાઇ રાઠોડ એ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓએ જુના જંકશન પાસે ગેટ ટેસન...