મહત્વની બાબતે છે કે આ ફોર્મ BLO દ્વારા ઘરે ઘર મોકલવામાં આવ્યા છે પણ કેટલા લોકોને ફોર્મ ભરવા માટે કોઈપણ માહિતીના હોવાના કારણે કેટલાક લોકો અટવાયા છે. શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા જમાતખાના ખાતે SIR ફોર્મ ભરી આપવામાં આવે છે પાછલા કેટલાક દિવસોથી આ કામગીરી કરવામાં આવે છે જેમાં આશરે 400 કરતાં વધુ ફોર્મ વિના મૂલ્ય ભરવામાં આવ્યા છે.