પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પેટલાદના ભાટિયેલથી ફાંગણી જવાના માર્ગ ઉપરથી એક યુવક પાસેથી વિદેશી દારૂની બે બોટલ ઝડપી પાડી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
પેટલાદ: ભાટિયેલ-ફાંગણી રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાતા પોલીસે કાર્યાવહી કરી - Petlad News