આણંદ શહેર: સાંઈબાબા મંદિર ખાતે સાંસદ મિતેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વય વંદના આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરાયું
Anand City, Anand | Aug 27, 2025
આણંદ સાંસદ મિતેશ પટેલ ને જન્મદિવસ નિમિત્તે આણંદ સાઈબાબા મંદિર ખાતે 70 કરતાં વધારે વર્ષની ઉંમર વાળા 100 કરતાં પણ વધારે...