મનપા દબાણ હટાવ ટીમ દ્વારા લારી ગલ્લા હટાવી કાર્યવાહી કરાતા મોટી સંખ્યામાં લોકો BMC ખાતે દોડી આવ્યા #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Sep 3, 2025
ગંગાજળિયા તળાવ નજીકથી લારી-ગલ્લા હટાવવાની BMCની કાર્યવાહીથી નાના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ, મોટી સંખ્યામાં લારી...