શહેરા: શહેરા પોલીસ મથકના અપહરણ અને પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝોઝ ગામેથી શોધી કાઢતી પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
Shehera, Panch Mahals | Aug 5, 2025
શહેરા તાલુકાના નાંદરવા ગામનો શૈલેષ રાયસીંગ પગી નામનો યુવક થોડા સમય પહેલા એક ગામની સગીરવયની કિશોરીને લઈને ભાગી ગયો...