Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહેસાણા શહેર: ભવ્યાતિભવ્ય શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ સમારોહ સંપન્નઃઅકલ્પનિય સિધ્ધી મેળવનાર 122 દિકરા-દિકરીઓનું ગૌરવભેર સન્માન

Mahesana City, Mahesana | Dec 21, 2025
કરોડો કડવા પાટીદારો સહિત શ્રધ્ધાળુ ભક્તોના આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાતા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આજ રોજ બપોરે 3 કલાકે ભવ્યાતિભવ્ય નવમો શ્રી ઉમિયા ચંદ્રક એનાયત કાર્યક્રમ યોજાયો હતો,અદ્વિતિય સિધ્ધી હાંસલ કરી પ્રેરણારુપ બનનાર 122 જેટલા કડવા પાટીદાર સમાજના દિકરા દિકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.

MORE NEWS

No related stories for this location.