વેજલપુર: જશોદાનગરમાં મહિલાના આત્મવિલોપન મામલે AMC કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, વિપક્ષ નેતા શહેઝાદ પઠાણનું નિવેદન
Vejalpur, Ahmedabad | Aug 18, 2025
અમદાવાદના જશોદાનગરમાં નર્મદાબેનના આત્મવિલોપન કર્યા બાદ મૃત્યુ પામવા મામલે AMC ઓફિસમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન...