વિરમગામ: વિરમગામમાં અપક્ષ ઉમેદવારના વિડીયો વાયરલ થયા બાદ હવે નિવેદન બદલાયું
વિરમગામમાં અપક્ષ ઉમેદવારના વિડીયો વાયરલ થયા બાદ હવે નિવેદન બદલાયું વિરમગામ વોર્ડ-2 અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઈતિશા મનુભાઇ ચૌહાણ નો વિડીયો વાયરલ કરી કર્યો ખુલાસો પોલીસ અને ભાજપ હોદેદાર સામ ગંભીર આરોપ સામે નિવેદન ફેરવ્યુ, અગાઉ તેમણે વિડીયો બનાવીને ધાક ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે હવે ફરીથી વીડિયો બનાવીને નિવેદન બદલવી છે ત્યારે આ વિડીયો આજ રોજ તારીખ 19