અમદાવાદ શહેર: અસલાલીમાં કારના ડ્રાઈવરે કરી ચોરી, સીસીટીવી આવ્યા સામે
આજે રવિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં અસલાલીમાં વેપારીના પૈસાની ડ્રાઇવરે કરી ચોરી.5 લાખ રૂપિયા ભરેલી બેગ લઇ ડ્રાઇવર થયો ફરાર પોલીસે CCTVના આધારે આરોપી ડ્રાઇવર દશરથ બારોટની ધરપકડ કરી.એક કારમાંથી બેગ કાઢી બીજી કારમાં મુકી દીધી હતી.દેવું થઇ જતા ચોરી કરી હોવાની ડ્રાઇવરની કબૂલાત.ડ્રાઇવર 7 મહિનાથી વેપારી સાથે કરતો હતો કામ.૩૧ ઓક્ટોબરની મોડી રાતે બની હતી ઘટના.