વસો: રણછોડપુરા પાસે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર
Vaso, Kheda | Aug 20, 2025 મહેમદાવાદમાં ટ્રાન્સપોર્ટ ના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિની અજાણ્યા શખ્સોએ છરાના ગાજી કી વસો પોલીસ મથક હદ વિસ્તારમાં હત્યા કરતાં ચકચાાર મચી જવા પામી છે મોડી રાત્રે તેઓ ગવાયેલી હાલતમાં વસો તાલુકાના દાવડા નજીકના પરા વિસ્તાર એવા રણછોડપુરામાં આવી પહોંચ્યા હતા અને સ્થાનિકોએ તુરંત તેમના પરિવારજનોને જાણ કરી હતી જે વાત પરિવારજનો રણછોડપુરા ખાતે આવી પહોંચ્યા હતા. જો કે સલીમભાઈને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી