કાલાવાડ: રાજસ્થળી પાટીયા પાસે બાઈક ચાલક યુવકનું શંકાસ્પદ મૃત્યુ નીપજ્યુ
રાજકોટ કાલાવડ હાઈવે પર રાજસ્થળીના પાટીયા પાસે એક યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો, દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું, યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થતાં, પરિજનોએ પોલીસને જાણ કરી, પોલીસે યુવકના મૃત્યુના કારણ અંગે તપાસ હાથ ધરી છે.