મહુવા: મહુવા માર્કેટિંગ યાર્ડમાં વરલી મટકા જુગાર પર પોલીસનો દરોડો – એક આરોપી ઝડપી, બે ફરાર
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતી મુજબ માર્કેટિંગ યાર્ડ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર ચાલી રહ્યો હતો. જેથી પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન એક ઇસમ ભાગવાનો પ્રયાસ કરતો હતો, જેને પોલીસ દ્વારા કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેનું નામ સમીરભાઈ અબુભાઈ પઠાણ હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી પ